Weight Loss Tips in Gujarati
Get the Best Weight Loss Tips In Gujarati. Weight Loss Tips In Gujarati Easy Routine. Weight Loss Tips in Gujarati without extreme exercise.
વજન ઘટાડવાની ઈજી ટીપ્સ.
આજના સમય મા વધતું વજન એ મોટા ભાગ ના લોકો ની સમસ્યા બની ગયી છે. તેવા સમયે શું કરવું અને શું ના કરવું એ દરેક નો સવાલ છે. તો અહી નીચે આપેલી કેટલીક weight loss tips - વજન ઘટાડવાની ઈજી ટિપ્સ દ્વારા આપ આપના વજન ને કાબૂ માં રાખી શકો છો.
- સવારે ઊઠીને નવશેકું પાણી , નવશેકું લીંબુ પાણી ,લેવાથી બોડી ડિટોક્ષ થાય છે.
- સવારે ગ્રીન ટી , બ્લેક ટી , નારંગી નો જ્યુસ પી શકો છો.
- સવાર ના નાસ્તા માં ઑટમિલ , દાળિયા કે ફાઇબર વાળા બિસ્કિટ નો સમાવેશ કરવો.
- બપોર ના ભોજન માં હૉલ ગ્રેન રોટલી , બ્રાઉન રાઈસ અને દાળ ની સાથે દહી , લીલા શાકભાજી અને સલાડ ખાઓ .
- સાથે સાથે બપોર ના ભોજન ની સાથે છાસ , કોથમીર નો જ્યુસ અથવા બીટ નો જ્યુસ લઈ શકાય છે.
- સાંજ ની ચા સાથે ફ્રાય કર્યા વિનાનો સાદો નાસ્તો કરવો , ફાઇબર વાળા બિસ્કીટ લઈ શકાય.
- રાત ના ભોજન માં મગ ની દાળ ની ખિચડી , દાળિયા , બ્રાઉન રાઇસ , દાળ અને હૉલ ગ્રેન લોટ ની રોટલી ખાઈ શકાય.
- ભોજન માં સલાડ , શાકભાજી નો સૂપ , નટ્સ અને બીન્સ જેવા હાઇ પ્રોટીન અને હાઇ ફાઇબર ફૂડ , દહી , છાસ વધુ લેવા.
- આખા દિવસ માં 6-8 ગ્લાસ પાણી જરૂર પીવો જેનાથી બોડી ટોક્સીન્સ યૂરિન અને પેશાબ વાટે નિકળી જાય.
- દારૂ ,સિગારેટ અને તમાકુ અવોઈડ કરો.
- હેલ્થી ફૂડ પણ લિમિટ માં ખાઓ.
- રેગ્યુલર એક્સરસાઇજ , વોક, જીમ જેવી વેટલોસ એક્ટિવિટી કરો.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો